Talati Practice MCQ Part - 8
એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ?

24
16
20
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ?

22,સપ્ટેમ્બર
18,નવેમ્બર
10,માર્ચ
10,ઓગષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કૂચીપુડી’ ક્યા રાજ્યનું નૃત્ય છે ?

આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર
તમિલનાડુ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?

હિમાચલ પ્રદેશ
કેરળ
કર્ણાટક
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

બાળ લગ્નો અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે
છૂટાછેડા અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
73મા બંધારણ સુધારાનું મહત્ત્વ શું છે ?

ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન
આપેલ તમામ
ગ્રામસભાને શાસનનું એકમ બનાવાઈ
મહિલાઓ માટે અનામત બેઠકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP