કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 5મા વિશ્વ કોફી સંમેલનનુ આયોજન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ ચેન્નઈ શિલોંગ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નઈ શિલોંગ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે MeitY-National Science Foundation (NSF) રિસર્ચ સહયોગ માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે વિવાદ સે વિશ્વાસ II યોજના શરૂ કરી ? નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NASAએ તાજેતરમાં શરૂ કરેલા ઓન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું નામ શું છે ? StarWatch NASA+ NASA Universe NASA Vision StarWatch NASA+ NASA Universe NASA Vision ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 78મો 77મો 76મો 75મો 78મો 77મો 76મો 75મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP