સમય અને અંતર (Time and Distance)
એક વ્યકિતને એક ચોક્કસ અંતર ચાલતાં જઈ અને સાયકલ પર પાછો આવતા 5 ક્લાક 45 મિનિટ લાગે છે. જો તે જતાં આવતાં બન્ને વખત સાયકલ પર ગયો હોય, તો બે કલાક ઓછા થયા હોત. તે જતાં આવતાં બન્ને વખત ચાલતાં જાય તો કેટલો સમય લાગે ?

11(3/4) કલાક
7(3/4) કલાક
7(1/2) કલાક
3(3/4) કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 Km/hr વધારવામાં આવે તો 150 Km નું અંતર કાપતાં તેને પહેલાં કરતાં 60 Min ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો.

50 Km/hr
30 Km/hr
25 Km/hr
40 Km/hr

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેન 90 Km/hr ની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો.

250 મીટર
150 મીટર
175 મીટર
300 મીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેનની ઝડપ 108 Km/hr છે. તો તેની ઝડપ કેટલા m/s હશે ?

10.8
30
18
38.8

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક કારના પૈડાની ત્રિજ્યા 21 સે.મી. છે. જો તે 1 મિનિટમાં 500 પરિભ્રમણ કરે તો તેની ઝડપ કિમી/કલાકમાં શોધો.

396.00 કિમી/કલાક
3.96 કિમી/કલાક
39600 કિમી/કલાક
39.6 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને 13 સેકન્ડમાં પસાર કરે છે. તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ?

100
190
150
90

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP