Talati Practice MCQ Part - 1
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે ?

21
19
22
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી
કાકા કાલેલકર
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી એક વાક્ય ખોટું છે, કયું ?

ધોળું કબૂતર ઘાસ ચરે છે.
ધોળું કબૂતર ચણે છે
સફેદ ઘોડો ઘાસ ચરે છે.
ધોળો ઘોડો ઘાસ ખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા"વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?

નડાબેટ
ઘોરડો
રાપર
નારાયણ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP