Talati Practice MCQ Part - 9 5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ? 6 5 8 7 6 5 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી આ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર કયુ ? મદીના મક્કા જેરૂસલેમ જકાર્તા મદીના મક્કા જેરૂસલેમ જકાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અખાત્રીજ કયારે આવે છે ? વૈશાખ સુદ 3 જેઠ સુદ ૩ જેઠ વદ ૩ વૈશાખ વદ ૩ વૈશાખ સુદ 3 જેઠ સુદ ૩ જેઠ વદ ૩ વૈશાખ વદ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ." પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ લખો. તોટક વસંતતિલકા મનહર ઉપજાતિ તોટક વસંતતિલકા મનહર ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ખનિજ તેલના કુદરતી વાયુમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે ? નાઈટ્રોજન ઈથેઈન મીથેન એમોનિયા નાઈટ્રોજન ઈથેઈન મીથેન એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષમાંથી ગુંદર નીકળતો નથી ? સાગ આંબો દેશી બાવળ ખેર સાગ આંબો દેશી બાવળ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP