Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

15 કલાક
18 કલાક
20 કલાક
30 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ?

20
16
30
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

ઝેર તો પીધા છે જાણી જાણી
તાનારીરી
ભવની ભવાઈ
કંકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ

દ્વન્દ્વ
કર્મધારય
ઉપપદ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP