સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ 3 આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ શૂન્ય આવે છે, તો તે સંખ્યા કઈ ? 1646 5363 1683 2523 1646 5363 1683 2523 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. 1 આપેલ પૈકી કોઈ નહીં ½ 0(Zero) 1 આપેલ પૈકી કોઈ નહીં ½ 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક કરોડમાં કેટલા શૂન્ય આવે ? 6 5 7 8 6 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.) 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24 ના અવયવોની સરાસરી શોધો. 9 12 8 7.5 9 12 8 7.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (15.01)² × √730 ની કિંમત = ___ 5975 6025 6075 6125 5975 6025 6075 6125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP