સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
ચાર ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફ૨થી સાથે વાગશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પૂર્ણાંક m, n>1 માટે નીચેનાં ત્રણ વિધાનો આપેલ છે? p: n એ m વડે વિભાજય છે. q: n² એ m વડે વિભાજય છે. r: m એ અવિભાજય છે. તો નીચેનામાંથી કયું સત્ય બને ?