ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક બેગમાં રૂ.206ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કા 5 : 9 : 4 ના પ્રમાણમાં છે તો તેમાં 25 પૈસાનાં કેટલા સિક્કા હશે ?

160
200
360
260

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
રૂ. 560 P, Q અને R વચ્ચે વહેંચવામાં આવે છે. જો P ને રૂ.2 મળે, તો Q ને રૂ. 3 મળે. જો Q ને રૂ.4 મળે, તો R ને રૂ.5 મળે તો વાસ્તવમાં R નો હિસ્સો કેટલો હશે ?

રૂ. 240
રૂ. 140
રૂ. 340
રૂ. 168

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો.

72
48
60
40

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP