કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
CEEWના તાજેતરના અભ્યાસ અનુસાર, છેલ્લા બે દશકોમાં ક્યા રાજ્યમાં જંગલની આગની ઘટનાઓ સૌથી વધુ હતી ?

મેઘાલય
મિઝોરમ
ગુજરાત
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ?

કુસુમ શાસ્ત્રી
આરેફા જોહરી
મહેક ભટ્ટ
રિયા કુમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP