GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે.
કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા.
જો ચોખાની મૂળ કિંમત રૂા. 45 પ્રતિ કિ.ગ્રા. હોય અને કારખાના Q દ્વારા પ્રતિ કિ.ગ્રા. ચોખા પર મૂળ કિંમતના 20% જેટલો નફો મળ્યો હોય તો કારખાના Q ને થયેલ કુલ નફો કેટલો હશે ?

રૂા. 5,404
રૂા. 5,346
રૂા. 5,256
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતના નીચેના પૈકી કયા પ્રદેશો ખાડીરૂપ સમુદ્રભાગ જ હતાં કે જે પાછળથી ભૂ-સંચાલન ક્રિયાથી ઊંચકાયા અને કાળક્રમે નદીઓના પૂરાણના કારણે જમીન સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યાં છે ?

આપેલ બંને
કચ્છના અખાત અને ખંભાતના અખાતથી જોડાયેલો પ્રદેશ
આપેલ પૈકી કોઈ નહીં
ભાલ - નળ કાંઠાના પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
2024 સુધીમાં ચંદ્ર ઉપર પ્રથમ મહિલા અને પછીના પુરૂષને ઉતારવાના નાસા (NASA)ના આયોજનનું નામ શું છે ?

વોયેજર-2
આર્ટોમીસ કાર્યક્રમ
પ્રોજેક્ટ એપોલો
જૂનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આયોજન પંચના સ્થાને ભારત સરકારના ___ એક ઠરાવ સ્વરૂપે જાહેરનામું બહાર પાડી NITI આયોગની રચના કરી.

પ્રધાનમંડળના સચિવાલયે
વડાપ્રધાન કાર્યાલયે
નાણાં મંત્રાલયે
વાણિજ્ય મંત્રાલયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP