GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે.
કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા.
કારખાનાઓ P અને Q દ્વારા થયેલ કુલ વેચાણ અને કારખાનાઓ O અને N દ્વારા થયેલ કુલ વેચાણનો ગુણોત્તર કેટલો થશે ?

77 : 51
55 : 73
77: 53
51 : 77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ?

12.75%
આપેલ પૈકી કોઈ નહીં
10.25%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
1990 માં સુધારાઓના અમલીકરણની તુરત જ પહેલાં ભારતે કેટલીક તીવ્ર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નીચેના પૈકી કઈ સમસ્યા ગંભીર અને અનિયંત્રણીય હતી ?

ઔદ્યોગિક પછાતપણું
કૃષિનું પછાતપણું
ચુકવણાંની સમતુલાનું સંકટ
અનાજની અછત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP