કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ‘વડા પાઉં’ વિશ્વની ટોપ 50 બેસ્ટ રેટેડ સેન્ડવિચની યાદીમાં 13મા સ્થાને છે ? ભોપાલ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી 12 ચિત્તા મધ્ય પ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં લવાયા ? કેન્યા દ.આફ્રિકા ઝામ્બિયા નાઈજીરિયા કેન્યા દ.આફ્રિકા ઝામ્બિયા નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) થાનથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું 18મું વન્યજીવ અભયારણ્ય બન્યું ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ કંપનીને વિદ્યુત ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ CBIP પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવી ? અદાણી NTPC તાતા પાવર JSW એનર્જી અદાણી NTPC તાતા પાવર JSW એનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ટરનેશનલ બાયોટેક કોન્કલેવનું આયોજન ક્યા કરાયું ? ભોપાલ કોહિમા ઈમ્ફાલ રાંચી ભોપાલ કોહિમા ઈમ્ફાલ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP