સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :
શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?
ટ થી અ150 કિમી890%
ટ થી ડ120 કિમી1085%
ટ થી ઉ270 કિમી6100%
ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ?

6,480 કિમી
12,960 કિમી
8,040 કિમી
4,020 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધિક નફો = ___

સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો
વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો
અપેક્ષિત નફો - સરેરાશ નફો
સરેરાશ નફો - અપેક્ષિત નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ ___ અને Y અભિગમ ___ નેતૃત્વશૈલી પર આધારિત છે.

આપખુદશાહી, લોકશાહી
આપેલ પૈકી એક પણ નહીં
આપખુદશાહી, પણ આપખુદશાહી
લોકશાહી, આપખુદશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય વ્યવસ્થા એ ___

બચતોમાં ગતિશીલતા લાવે
બચતોનું પ્રેરકબળ છે.
આપેલ તમામ
ભંડોળનું રોકાણ કરે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP