75 + 70 = 145 બંનેમાં પાસ = 145 - 85 = 60 સમજણ ફક્ત અંગ્રેજી, ફક્ત હિન્દી અથવા બનેમાં પાસ થનારની સંખ્યા 85 થી વધવી ન જોઈએ. તેથી 145 માંથી 85 બાદ કરતા બંનેમાં પાસની સંખ્યા મળે.
ટકાવારી (Percentage)
રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘરભાડું, 10% મનોરંજન અને 10% વાહન ઉપર ખર્ચે છે. જો મહીના અંતે તેની બચત રૂા.1500 હોય તો તેનો માસિક પગાર કેટલો હશે ?