Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ઉશનસ્‌' કોનું ઉપનામ છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
રતિલાલ રૂપાવાળા
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP