કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ડ્રેગન ફ્રુટને ગુજરાત સરકારે કમલમ્ નામ આપ્યું છે તે કમલમ્ ના ઉત્પાદન માટે કયા વિસ્તારની આજુબાજુ 50 કિ.મી.ની ત્રિજ્યામાં તેનું વાવેતર થશે તથા જાળવણી થશે ? કલોલ આહવા કેવડિયા મુન્દ્રા કલોલ આહવા કેવડિયા મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ? અમેરિકા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તરાખંડના 9મા મુખ્યમંત્રી કોણ બન્યા ? તિરથસિંહ રાવત પેમા ખાંડુ ભૂપેશ બઘેલ ત્રિવેન્દ્રસિંહ રાવત તિરથસિંહ રાવત પેમા ખાંડુ ભૂપેશ બઘેલ ત્રિવેન્દ્રસિંહ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં IBSA વીમેન્સ ફોરમની છઠ્ઠી બેઠક આયોજિત થઈ હતી. IBSA માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ઈન્ડોનેશિયા દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ભારત ઈન્ડોનેશિયા દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી બામિયાન બુદ્ધ પ્રતિમાઓ કયા દેશમાં આવેલી છે ? અફઘાનિસ્તાન તાઈવાન ઈન્ડોનેશિયા ચીન અફઘાનિસ્તાન તાઈવાન ઈન્ડોનેશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા સ્ટેડિયમ પહેલા કયા દેશમાં આવેલું મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાતું હતું ? ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP