કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

ભગવંત માન
ચરણજીતસિંહ ચન્ની
નવજોત સિંહ સિદ્ધુ
કેપ્ટન અમરિન્દર સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ?

ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL)
વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL)
મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL)
સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ?

આંધ્ર પ્રદેશ
દિલ્હી
ચંદીગઢ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP