સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___ www.gujarattenders.gov.in www.tendergujrat.com www.onlinetenders.com www.nprocure.com www.gujarattenders.gov.in www.tendergujrat.com www.onlinetenders.com www.nprocure.com ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'સમૃદ્ધિનો યુગ' એ પરિવર્તનને સામાયિક શ્રેણીના કયા ચલણ સાથે સાંકળશો ? એકપણ નહીં ચક્રિય ચલન અનિયમિત ચલન નિયમિત ચલન એકપણ નહીં ચક્રિય ચલન અનિયમિત ચલન નિયમિત ચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારના 'ઈ-મમતા' પ્રોગ્રામનો હેતું શું છે ? માતા અને બાળ મરણ અટકાવવું મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું સ્ત્રી સશક્તિકરણ બાળ વિવાહ અટકાવવા માતા અને બાળ મરણ અટકાવવું મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું સ્ત્રી સશક્તિકરણ બાળ વિવાહ અટકાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાષ્ટ્રીય આવક એ કેટલી બાજુ ધરાવતો સિક્કો છે ? ચાર પાંચ બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીના ડિરેક્ટર્સ ભરપાઈ થયેલ શેરમૂડી અને મુકત અનામતોના ___ શેર્સ બાયબેક કરી શકે. 10% સુધી 20% થી વધુ અને 50% સુધી 20% સુધી 10% થી વધુ અને 25% સુધી 10% સુધી 20% થી વધુ અને 50% સુધી 20% સુધી 10% થી વધુ અને 25% સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે ___ શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા. હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા. હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP