નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડીયાળ Bની ખરીદ કિંમત કેટલી ?

500
875
800
650

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિને એક વસ્તુનું રૂ.480માં વેચાણ કરતાં 20% નુકશાન જાય છે. જો તેણે 20% નફો કરવો હોય તો તે વસ્તુનું કઈ કિંમત વેચાણ કરશે ?

720
6203
700
600

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ?

14%
20%
15%
17%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

450
500
400
600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP