Talati Practice MCQ Part - 5
આકાશમાં ઝગમગતા તારા પ્રકાશે છે. - વિશેષ્ય ઓળખાવો.

તારા
ઝગમગતા
પ્રકાશ
આકાશમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ભગવતસિંહજી
ગાંધીજી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પનીયા અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?

ધારી
અમરેલી
જામનગર
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

ચંદ્રકાંત શેઠ
જય વસાવડા
ચંદ્રવદન મહેતા
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP