કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ?

પરમ શિવમ્
પરમ સિદ્ધિ
પરમ બ્રહ્મા
પરમ શક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિન-ચેપી રોગોને નિયંત્રણમાં લેવા કરેલા કાર્ય બદલ ભારતના કયા રાજ્યને UN ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

મહારાષ્ટ્ર
કેરળ
તમિલનાડુ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ?

પર્યાવરણ મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
ગુજરાત
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં રિઝર્વ બેંક ઇનોવેશન હબના પ્રથમ ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આશિમા ગોયલ
ક્રિસ ગોપાલક્રિષ્ણન્
ઉર્જિત પટેલ
જયંત વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને કયા પક્ષની સ્થાપના કરી હતી ?

લોક જનશક્તિ પાર્ટી
ભારતીય જનતા પાર્ટી
રાષ્ટ્રીય જનતા દલ
બીજુ જનતા દલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP