Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 5000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 1096 1755 1655 1355 1096 1755 1655 1355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 2870 નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1722 થાય ? 10 5 9 12 10 5 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. મંદાક્રાન્તા તોટક શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા તોટક શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે. દ્રવ્ય ક્ષેત્રફળ ઘનતા ઘનફળ દ્રવ્ય ક્ષેત્રફળ ઘનતા ઘનફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP