સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લઘુત્તમ ભાડું ₹ 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ?

₹ 25,000
₹ 30,000
₹ 40,000
₹ 12,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે.

સમાન માપનાં પત્રક
મૂલ્યવૃદ્ધિનું પત્રક
રોકડ પ્રવાહ પત્રક
નફો નુકસાન દર્શાવતું પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરેખર ચુક્વેલું કારખાના ખર્ચ ₹ 10,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50%, પ્રત્યક્ષ મજૂરી ₹ 25,000 છે, તો તે શું ગણાશે ?

₹ 10,000 ખરેખર વસૂલાત
₹ 2,500 ઓછી વસૂલાત
₹ 2,500 વધુ વસૂલાત
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP