સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો. નીલ આર્મસ્ટ્રોંગ રાકેશ શર્મા એડવિન એલ્ડ્રિન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ રાકેશ શર્મા એડવિન એલ્ડ્રિન યુરી ગાગરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ? તાપમાન માપવા માટે ઉર્જા માપવા માટે સમય માપવા માટે અંતર માપવા માટે તાપમાન માપવા માટે ઉર્જા માપવા માટે સમય માપવા માટે અંતર માપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ? બેરોમીટર એક પણ નહીં વિસ્કોમીટર સ્ફિગ્મોમેનોમીટર બેરોમીટર એક પણ નહીં વિસ્કોમીટર સ્ફિગ્મોમેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરાવર્તિ ક્રિયાઓનું સંચાલન કોના દ્વારા થાય છે ? આંખ મગજ હાથ કરોડરજ્જુ આંખ મગજ હાથ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? પ્લુટો ચંદ્ર સૂર્ય પૃથ્વી પ્લુટો ચંદ્ર સૂર્ય પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતોલ આહાર એટલે... ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP