કાયદો (Law) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ? 12 કલાક 24 કલાક 48 કલાક 50 કલાક 12 કલાક 24 કલાક 48 કલાક 50 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 318 405 415 426 318 405 415 426 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું આપેલ તમામ કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 124 130 123 125 124 130 123 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___ ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP