કાયદો (Law)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?
કાયદો (Law)
ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?
કાયદો (Law)
ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?
કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?
કાયદો (Law)
હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ?
કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ?