સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનુ દર્દ છે ? લીવર થાઇરોઇડ ગ્રંથિ પેન્ક્રીયાસ હૃદય લીવર થાઇરોઇડ ગ્રંથિ પેન્ક્રીયાસ હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી બને છે ? ટીવી અને વોશિંગ મશીન આપેલ તમામ ફ્રીઝ-એરકન્ડિશનરમાંથી યંત્રો-મશીનરીમાંથી ટીવી અને વોશિંગ મશીન આપેલ તમામ ફ્રીઝ-એરકન્ડિશનરમાંથી યંત્રો-મશીનરીમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે ? 360 દિવસ 30-40 દિવસ 10 કલાક 100-120 દિવસ 360 દિવસ 30-40 દિવસ 10 કલાક 100-120 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેત્રમણિનું કાર્ય શું છે ? વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ? 60 96 84 72 60 96 84 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા (Baking soda) એ શું છે ? પોટેશિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ ક્લોરોઈડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ ક્લોરોઈડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP