ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ચંપક શાળામાં રહ્યો.’ - વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. સૂડી વચ્ચે સોપારી મા વિના સૂનો સંસાર ઝીણો પણ રાઈનો દાણો બોચી પર કાંકરો મૂકવો સૂડી વચ્ચે સોપારી મા વિના સૂનો સંસાર ઝીણો પણ રાઈનો દાણો બોચી પર કાંકરો મૂકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ પરમ શિવભક્ત હતો. સાચી જોડણીવાળો શબ્દ મૂકો. બાણશૂર બાણાસુર બાણાસૂર બાણાશૂર બાણશૂર બાણાસુર બાણાસૂર બાણાશૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી લોભે લક્ષણ જાય દોરડી બળે પણ વળ ન મૂકે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી લોભે લક્ષણ જાય દોરડી બળે પણ વળ ન મૂકે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન નિરપેક્ષ નિરર્થક પ્રફુલ્લ ભયભીત નિરપેક્ષ નિરર્થક પ્રફુલ્લ ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP