કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ડ્રોન (કે જે ઉપગ્રહ તરીકે પણ કાર્ય કરી શકે છે) કિમિંગક્સિગ-50(Qimingxing-50)નું પરીક્ષણ કર્યું ? રશિયા ફ્રાન્સ જાપાન ચીન રશિયા ફ્રાન્સ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 10 ઑગસ્ટ 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 10 ફેબ્રુઆરી 10 ઑગસ્ટ 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં એશિયન પામ ઓઈલ એલાયન્સ (APOA)નું ગઠન કરાયું તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1. ભારત 2. પાકિસ્તાન 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ 5.નેપાળ 6. ભૂટાન માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 6 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 6 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 3, 4, 5, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન વર્ષ 2015માં ક્યા રાજ્યમાં કરાયું હતું ? તમિલનાડુ હરિયાણા કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ હરિયાણા કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ક્લિન એનર્જી એકશન ફોરમની મેજબાની ક્યું શહેર કરશે ? જીનિવા ન્યૂયોર્ક હેલસિન્કી પિટ્સબર્ગ જીનિવા ન્યૂયોર્ક હેલસિન્કી પિટ્સબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. એક પણ નહીં આપેલ બંને ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP