સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

નાયબ પોલીસ અધિક્ષક
આપેલ તમામ
પોલીસ સબ ઇન્સ્પેકટર
પોલીસ અધિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા કુમ્ભા
મહારાણા પ્રતાપ
રાણા સાંગા
રાણા ઉદયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રશિયન વાર્તા 'વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલી બોલીવુડ ફિલ્મ ___ છે ?

રામલીલા
રોકસ્ટાર
ક્વિન
સાવરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP