Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ?

માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો
મૂળભૂત હકો
કલ્યાણ રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લીકેશન માટે કયું વિધાન / વિધાનો સત્ય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી
તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી.
તેમો ઈન્ટરનેટની જરૂર નથી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP