ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

અંશત: ખાનગીકરણ
પાયાનું વિમૂડીકરણ
મોટા પાયાનું વિમૂડીકરણ
અંશતઃ હસ્તાંતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ?

સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી
Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી
વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

રિઝર્વ બેંક
ભારતીય જીવન વીમા નિગમ
પ્રસાર ભારતી
સ્ટેટ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?

માનવ સંસાધન મંત્રાલય
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય
ગૃહ મંત્રાલય
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ?

4.2% નો વધારો
5.2% નો વધારો
5.2% નો ઘટાડો
4.2% નો ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP