વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
PROJECT 15 B અંતર્ગત ચાર યુદ્ધ જહાજોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ (15 B) હેઠળ તૈયાર થનારા આ જહાજો કયા વર્ગના જહાજો ગણાશે ?

કોલકતા વર્ગ
વિશાખાપટ્ટનમ વર્ગ
દિલ્લી વર્ગ
ચેન્નઈ વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘મિશન ઈનોવેશન' શું છે ?

ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન.
પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન.
નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP