વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણના ત્રીજા ખાસ ચરણમાં કયા ભારતીય વડાપ્રધાનને પરમાણુ હથિયાર મુક્ત અને અહિંસામુક્ત વિશ્વ માટેનો પ્લાન પ્રસ્તાવિત કર્યો ?

રાજીવ ગાંધી
આઈ. કે. ગુજરાલ
ઈન્દિરા ગાંધી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS શ્રેણીની સ્થાપના બાદ___

આપેલ બંને
ભારત પોતાની આસપાસના 1500 કિમીના ક્ષેત્ર પર દેખરેખ રાખી શકશે.
તેની મદદથી અક્ષાંશ 30 થી 50 તેમજ રેખાશ 20 થી 10 સુધીનો વિસ્તાર ભારતીય દેખરેખ હેઠળ આવશે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
MTCR વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે.
તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) વિશે ખરા વિધાનો ચકાસો.

NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે.
આપેલ પૈકી કોઈ નહીં
તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP