કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? ઓડીશા મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ઓડીશા મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઇકોનોમિક ડિપ્લોમસી વેબસાઇટનો શુભારંભ કર્યો ? વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે એરો ઈન્ડિયા-21 (Aero India-21) એપ્લિકેશન લૉન્ચ કરી ? સંરક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે પ્રાથમિક ઊર્જા મિશ્રણમાં પ્રાકૃતિક ગેસની ભાગીદારી વર્ષ 2030માં 6.2 ટકાથી વધારીને કેટલા ટકા કરવાની યોજના બનાવી ? 9% 12% 10.5% 15% 9% 12% 10.5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ? નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કાલુપુર રેલવે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કાલુપુર રેલવે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં BCCIના સત્તાવાર પ્રતિનિધિ તરીકે કોનું નામાંકન કરવામાં આવ્યું ? રાજીવ શુક્લા સૌરવ ગાંગુલી રવિ શાસ્ત્રી જય શાહ રાજીવ શુક્લા સૌરવ ગાંગુલી રવિ શાસ્ત્રી જય શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP