વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ધી નેશનલ સાયબર સિક્યોરિટી પોલીસી કયા વર્ષમાં જાહેર કરવામાં આવી ? ઈ.સ. 2010 ઈ.સ. 2003 ઈ.સ. 2012 ઈ.સ. 2013 ઈ.સ. 2010 ઈ.સ. 2003 ઈ.સ. 2012 ઈ.સ. 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી. ગ્રેફાઈટ બેરિલિયમ આપેલ પૈકી એક પણ નહીં હલકું પાણી (light water) ગ્રેફાઈટ બેરિલિયમ આપેલ પૈકી એક પણ નહીં હલકું પાણી (light water) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફાસ્ટ બ્રીડર રીએક્ટરમાં ઇંધણ તરીકે ___ વપરાય છે. યુરેનિયમ પ્લુટોનિયમ ઓક્સાઈડ આપેલ પૈકી એક પણ નહીં યુરેનિયમ પ્લુટોનિયમ યુરેનિયમ થોરિયમ ઓક્સાઈડ યુરેનિયમ પ્લુટોનિયમ ઓક્સાઈડ આપેલ પૈકી એક પણ નહીં યુરેનિયમ પ્લુટોનિયમ યુરેનિયમ થોરિયમ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો (ISRO) એ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો (સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા ? 22 21 20 19 22 21 20 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે ? એલન બીન એડગર મિશેલ નીલ આર્મસ્ટ્રોંગ ચાર્લ્સ ડ્યુક એલન બીન એડગર મિશેલ નીલ આર્મસ્ટ્રોંગ ચાર્લ્સ ડ્યુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP