કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા દેશમાં યાત્રીઓ માટેનો દુનિયાનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ '516 અરુકા' ખુલ્લો મુકવામાં આવ્યો ?

ઈઝરાયેલ
સ્વિઝરલેન્ડ
પોર્ટુગલ
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ઓક્સિજન આવશ્યકતાઓને પૂરી કરવા માટે રાષ્ટ્રીય મિશનને પ્રોત્સાહન આપવા માટે ___ એ ઓપરેશન સમુદ્ર સેતુ - II લોન્ચ કર્યું.

આપેલ તમામ
ભારતીય વાયુ સેના
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ
ભારતીય નૌસેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ?

ચીન
જાપાન
સિંગાપુર
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ?

કાંચીપુરમ મંદિર (તમિલનાડુ)
ગંગા ઘાટ (વારાણસી)
સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP