વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ? અટીરા આઈ.આર.એસ. ઈસરો આઈ.એસ.એસ. અટીરા આઈ.આર.એસ. ઈસરો આઈ.એસ.એસ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટરની પ્રથમ ભાષા કઈ હતી ? CLUE ORACLE COBOL FORTRAN CLUE ORACLE COBOL FORTRAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ? i) કાર્બનડાયક્સાઈડ(CO2)(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)iii) હાઈડ્રોકાર્બન્સ (HC)(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)v) પર્ટિક્યુલેટ મેટર (pm) i, ii & iii ii, iii, iv & v i, ii, iv, v ii, iv, v i, ii & iii ii, iii, iv & v i, ii, iv, v ii, iv, v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગોલ્ડી લોક્સ જોનનો અર્થ શું થાય ? સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય. લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય. લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 2015 2016 2014 2013 2015 2016 2014 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘જરા યાદ કરો કુરબાની' કઈ ઘટના સાથે સંકળાયેલ કાર્યક્રમ છે ? નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP