વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
GSAT - 6 વિશે નીચેના પૈકી ક્યુ - કયા વિધાન - વિધાનો ખોટા છે ?

તે સૈન્ય સંચાર ઉપગ્રહ છે.
તેને GSLV D6ઑગસ્ટ, 2015મા પ્રસ્થાપિત કરવામાં આવ્યો.
આપેલ બંને સાચાં છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પવન ઊર્જા ઉત્પાદન બાબતે નીચેના રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો.

તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન
તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન
રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર
રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ?

5000 કિમી અને તેથી પણ વધુ
2500 કિમી
4000 કિમી
4500 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP