વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ? ઓપન હાઈમેર રોબર્ટ એચ. ગોડાર્ડ ટી.એચ. માઈમેન એડવિન એલ્ડ્રિન ઓપન હાઈમેર રોબર્ટ એચ. ગોડાર્ડ ટી.એચ. માઈમેન એડવિન એલ્ડ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ? બ્રિટન ઇઝરાયેલ યુ.એસ.એ. રશિયા બ્રિટન ઇઝરાયેલ યુ.એસ.એ. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ISRO દ્વારા સેટેલાઈટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે ? થુમ્બા બેંગલુરુ શ્રીહરિ કોટા અમદાવાદ થુમ્બા બેંગલુરુ શ્રીહરિ કોટા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયો ભારતનો અધ્યતન હવામાન ઉપગ્રહ છે ? GSAT-6 INSAT-3DR INSAT - 2 IRNSS -H GSAT-6 INSAT-3DR INSAT - 2 IRNSS -H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોખરણ-1(1974)ની પ્રમુખ જવાબદારીઓ કોણે સંભાળી હતી ? ડૉ. કલામ રાજા રમન્ના હોમી સેઠના હોમી જહાંગીર ભાભા ડૉ. કલામ રાજા રમન્ના હોમી સેઠના હોમી જહાંગીર ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ મિથેન સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ મિથેન સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP