વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી.

બેરિલિયમ
ગ્રેફાઈટ
આપેલ પૈકી એક પણ નહીં
હલકું પાણી (light water)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉજાલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે.
આપેલ બંને
આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?
i) મિથેન (Ch4)
ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2)
iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S)

i & ii
i & iii
આપેલ તમામ
ii & iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો.

તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે.
આપેલ પૈકી કોઈ નહીં
યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો.

લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે.
આપેલ બંને
તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP