વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે ? પિત્તળના કારખાના માટે પરમાણુ શક્તિ મથક તરીકે પવનચક્કી માટે તાંબાની ખીણ માટે પિત્તળના કારખાના માટે પરમાણુ શક્તિ મથક તરીકે પવનચક્કી માટે તાંબાની ખીણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ? તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુરુત્વાતરંગો વિશે ખરા વિધાનો પસંદ કરો. તે પ્રકાશના તરંગો જેવા હોય છે. આપેલ પૈકી કોઈ નહીં તેને અટકાવી શકાતા નથી. આપેલ બંને તે પ્રકાશના તરંગો જેવા હોય છે. આપેલ પૈકી કોઈ નહીં તેને અટકાવી શકાતા નથી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સબમરીન દિવસની ઉજવણી ક્યારે થાય છે 8 ડિસેમ્બર 16 ડિસેમ્બર 26 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 16 ડિસેમ્બર 26 ડિસેમ્બર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2015-2019 દરમિયાન ભારતને 5000 મેટ્રિક ટન પરમાણુ ઇંધણ (Nuclear Fuel) પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે ? કઝાકિસ્તાન યુક્રેન ઉઝબેકિસ્તાન તાઝીકિસ્તાન કઝાકિસ્તાન યુક્રેન ઉઝબેકિસ્તાન તાઝીકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આણંદ ખાતેની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1967 1965 1962 1963 1967 1965 1962 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP