વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઇસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ?

સ્પેસ જેટ
સ્ક્રેમજેટ
સ્પેસ એક્સ
સ્ક્રેમસેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘હાર્ટ ઓફ એશિયા' સંમેલન ક્યા દેશની રાજકીય, આર્થિક, સામાજિક સ્થિરતા સ્થાપવાના ઉદ્દેશથી આયોજીત થઈ રહ્યું છે ?

અફઘાનિસ્તાન
મ્યાનમાર
ઈરાક
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો.

તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે.
આપેલ બંને
તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દિવ્યચક્ષુ(Divine Eye) શું છે ?

AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ
DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર
બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું.
એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP