વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? CARTOAST-2 INSAT-3DR GSAT-18 RESOURCE SAT-2A CARTOAST-2 INSAT-3DR GSAT-18 RESOURCE SAT-2A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતીય વિશેષજ્ઞ "કણાદ" વિશે ખરાં વિધાનો ચકાસો. કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા. આપેલ બંને તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા. આપેલ બંને તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા POKમાં સંચાલિત પાકિસ્તાન પ્રેરિત આતંકી કેમ્પો પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક ક્યારે કરવામાં આવી હતી ? સપ્ટેમ્બર, 2016 ડિસેમ્બર, 2016 નવેમ્બર, 2016 ઓક્ટોબર, 2016 સપ્ટેમ્બર, 2016 ડિસેમ્બર, 2016 નવેમ્બર, 2016 ઓક્ટોબર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ERNETનું પૂરું નામ જણાવો. Education and Research Network Earth Resource Network EduRom Network Earth Rom Network Education and Research Network Earth Resource Network EduRom Network Earth Rom Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લિગ્નાઈટનો સૌથી વધુ ભંડાર ક્યા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો. તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP