વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે ? નીલો કાળો સફેદ કેસરી નીલો કાળો સફેદ કેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ? અડધી કરવી પડે ચાર ગણો બે ગણો આઠ ગણો અડધી કરવી પડે ચાર ગણો બે ગણો આઠ ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ કંપનીનું તેલ પરિવહન માટેનું પાઈપલાઈન નેટવર્ક સૌથી વધુ લંબાઈ ધરાવે છે ? ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે કઈ નીતિ અપનાવી છે ? આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે અત્યાર સુધીમાં કુલ કેટલા ઈન્ટરનેશનલ ફિલટ રિવ્યુ આયોજિત કર્યા છે ? 1 3 4 2 1 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP