GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતની સર્વોચ્ચ અદાલત અનુસાર અનુચ્છેદ 51(A) ના (f) માં ઉલ્લેખ કર્યા મુજબ, “સમન્વિત સંસ્કૃતિ’’નો પાયો ___ છે.

ભારતની બિનસાંપ્રદાયિકતા
ભારતની સંસ્કૃતિની વિવિધતા
સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન ઉદ્ભવેલા મૂલ્યો
સંસ્કૃત ભાષા અને સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અસોડા અને દેલમાલમાં ___ પ્રકારના મંદિરો જોવા મળે છે.

પંચાયતન
અષ્ટાયતન
ત્રિતાયતન
સપ્તાયતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“પાહન પૂજે હરિ મિલે, તો મૈં પૂજું પહાર, તાતે યહ ચક્કી ભલી, પિસ્યો ખાય સંસાર’’ - કોની પંક્તિઓ છે ?

સ્વામી રામાનંદ
સુરદાસ
કબીર
રૈદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જાહેર હિતની અરજી - પબ્લીક ઈન્ટરેસ્ટ લિટિગેશનનો વિચાર નીચેના પૈકી કયા દેશમાં ઉદ્ભવ્યો હતો ?

સ્વીડન
કેનેડા
ઓસ્ટ્રેલિયા
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
કોષ દિવાલ
અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)
કોષરસપટલ (cell membrane)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કચ્છના રણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કચ્છનું રણ ધરતીકંપના ઝોન IV અને તીવ્રતા VIII માં આવે છે.
કચ્છનું રણ ધરતીકંપના ઝોન VII અને તીવ્રતા IV માં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP