સામાન્ય વિજ્ઞાન (General Science)
એસિડની હાજરીમાં સુક્રોજ (ખાંડ)નું ગ્લુકોઝ અને ફ્રુકટોઝમાં વિઘટન થવાની ક્રિયાને ___ કહે છે.

સ્ફટિકીકરણ
જળવિભાજન
કન્વર્ઝન
ઈન્વર્ટેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અસ્થિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?

કાર્બન ડેટિંગ
PMT
ઈલેક્ટ્રોફોરોસીસ
સેન્ટ્રિફ્યુઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP