વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ?

શ્રી આઈ.કે. ગુજરાલ
શ્રી એચ.ડી. દેવગોવડા
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી પી.વી. નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ ?

આપેલ પૈકી કોઈ નહીં
સૂર્યના કોરોનાનો અભ્યાસ
ચંદ્રગ્રહણનો અભ્યાસ
સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો.
A) નેશનલ મિટેલર્જિકલ લેબોરેટરી
B) ઈન્ડિયન એસો. ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ
C) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ
i. પુના
ii. અમદાવાદ
iii. લખનૌ

A-ii, B-i, C-iii
A-i, B-iii, C-ii
A-iii, B-i, C-ii
A-i, B-ii, C-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું.

લીલાવતી
ગોલાધ્યાય
ગ્રહ ગણિત
બીજ ગણિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે C-DAC એ એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ ___ છે.

બરખા
મેઘદૂત
બાદલ
મેઘરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP