સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 2 3 5 0(zero) 2 3 5 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-3/5) ના વિ૨ોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? 3/5 2(1/3) 1(2/3) -5/3 3/5 2(1/3) 1(2/3) -5/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવા કયો સંકેત વપરાય છે ? Q N Z R Q N Z R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? 0.2 √1.69 π 1/3 0.2 √1.69 π 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 18, 30 તથા 42 સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ.નો તફાવત ___ છે. 636 6 624 630 636 6 624 630 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તાં 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 64 69 96 46 64 69 96 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP